કોને ખબર કોની ફળી છે આશ, કોના વિશ્વાસે ચાલે છે શ્વાસ.
મનગમતું કાંઈ મળે, કે ના મળે,
પામવાની ઘેલછા રાખું છું ખાસ...
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111804741

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now