કપિ કૂદે એક ડાળથી બીજી ડાળ
માનવ ફરે એક દિલથી બીજા દિલ
એને ના કહીએ કદી પ્રેમ-મિલન
એતો ક્ષણિક સ્વાર્થ કેરો સહવાસ

-Anilsinh Thakor

Gujarati Poem by અનિલજી (અનભા) : 111804645

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now