જેવા છીએ તેવા બનીને રહીએ.કોઈ ભલે કહે આપણને દુનિયાની પરવા નથી. આપણે ક્યાં દુનિયા સામે ટક્કર લેવાની છે.આપણે તો સાચા પુરવાર બનીને રહેવાનું છે.એમાં પોતાની જાતને ક્યાં સંતાડવી છે.

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111804634

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now