રામાયણમાં બે વ્યક્તિ એવી હતી એક વિભીષણ અને બીજી કૈકેયી,
વિભીષણ રાવણનાં રાજ માં રહેતો હતો છતાં બગડ્યો નહિ અને કૈકેયી રામના રાજમાં હતી છતાં સુધારી નહિ..

ભાવાર્થ: સુધારવું અને બગડવું કેવલ મનુષ્યના સ્વભાવ પર નિર્ભર છે...
Good Morning

Gujarati Good Morning by Nirav Devani : 111804388

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now