આજના આ માતૃદિને...
બસ એટલું જ માગું કાલિદાસ...
ઉંમર વધવાને બદલે ઘટી જાય
'ને જિંદગી માના ખોળામાં વીતી જાય...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111804209

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now