હર પળ જેની સાથે રહેવાની ઈચ્છા હોય તેવી સખી એવી આપણી મમ્મીનો દિવસ ?? ઈશ્વરની પ્રતિકૃતિ એવી મા નું તો આખું જીવન હોય..
જેના હ્રદયમાં દયાનું ઝરણું વહેતું હોય, નિઃસ્વાર્થ સેવાનો ભાવ હોય તેવી દરેક માતા તુલ્ય સ્ત્રીને વંદન.. માતૃ દિનની શુભેચ્છા સાથે પ્રણામ..
પારુલ દેસાઈ
8-5-2022
-Paru Desai