*તાન્કા*
કેમ જીવાય?
અરમાનોની લાશ
ઉંચકી ખભે!
આખરે થાકી જઈ
ઢગલો થઈ પડવું.
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Whatsapp-Status by Manjula Gajkandh : 111803960

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now