અચંભિત...... આશ્ચર્યચકિત...... એય હશે.....અવશ્ય..... સૃષ્ટિનો સર્જનહાર.....
આ માનવનું સર્જન કરી.....
એનું જ સર્જન,
સર્જવા બેઠો એને ખુદને!....

મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Whatsapp-Status by Manjula Gajkandh : 111803818

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now