કેમ કરી
શબ્દ સ્વરૂપે
વહેતી મૂકું અહીં ?
આલિંગન જેવી જ
ખૂબ અંગત હોય છે,
મારી કેટલીક
અવ્યક્ત લાગણીઓ...

Gujarati Blog by अब ला इलाज हो गए है देव बाबू : 111803670

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now