ભરોસો અને પ્રેમ એવા બે પક્ષી છે
જેમાંથી કોઈ એક ઉડી જાય તો
બીજો આપોઆપ
ઉડી જાય છે.
થોડીક લાગણીઓ સાચવી રાખી છે..
હજીય ઘણીય વાતો બાકી છે,...
તું વળી પાછું જોઈશ,એવી આશ બાકી છે..
તારી જેમ મને પણ મોકો મળ્યો હતો...
પણ મને અલ્પવિરામ ગમે છે,
નહીં કે પૂર્ણવિરામ...
અહીંયા બધા એકબીજાને બાંધીને ફરે છે, .....
કોઈ લાગણીથી, તો કોઈ મજબુરીથી.!
💔💔❤