ઓ માનવ....
મુશ્કેલી ક્યાં નથી...
તું શીખતો રહીશ ત્યાં સુધી
કોઈ સમસ્યા છે જ નહીં
પણ....
જ્યારે તું વિચારીશ કે...
ઘણું શીખ્યું....
ઘણી પરીક્ષા આપી ....
હવે બસ....ત્યારથી જ
સમસ્યા શરૂ થશે....
સમય સ્થિર નથી....
નિરંતર છે....
તો તેનો કિનારો સ્થાયી કઈ રીતે હોય શકે...
-Shree...Ripal Vyas