આપણાં દરેક કાર્યની સફળતા માટે આપણી ટીકા કરનારનો આભાર માનવો. મનોબળ મજબૂત બનાવવામાં તેનો ફાળો છે. ધીરજ પૂર્વક સતત કાર્ય કરતા રહેવાની ઉર્જા તેઓ તરફથી આવેલી ટીકાઓ દ્વારા મળતી હોય છે..
પારુલ દેસાઈ
5-5-2022

-Paru Desai

Gujarati Whatsapp-Status by Paru Desai : 111803606

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now