ગોટયો સ્ટેજ પરથી કેવી રીતે બોલવું એ શીખતો હતો,
શીખી લીધા પછી એને એક પ્રોગ્રામ નું એંકરિંગ કરવાનું આવ્યું,
સ્ટાઈલ થી સ્ટેજ પર આવ્યો, અને સ્ટેજ પર આવીને એણે પહેલો જ ભયંકર લોચો માર્યો,
બોલવાનું હતું કે: ' ડાયસ પર બેઠેલા મહાનુભાવો......... '
અને એ બોલી પડ્યો. 'ડાઈંગ પર બેઠેલા મહાનુભાવો......'
તાજા સમાચાર મુજબ ગોટયો હોસ્પિલમાં છે, બસ એ પોતે ડાઈંગ થતાં બચી ગયો છે...
😄😄😄😄😄😄😄😄😃😄😄😄😄