*🌹સબંધો માં ઠંડક રાખજો,*
*ગરમી તો હજી વધશે.*
*એક- લૂ " અને "એકલું " બન્ને બહુ*
*જ આકરા લાગે છે.*
*માંગણી એ જીંદગી નથી,*
*લાગણી એ જ જીંદગી છે....*🖋️

🙏🏻🌷જય નિલકંઠ🌷🙏🏻_

Gujarati Quotes by Parag Gandhi : 111803542

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now