ખીચડી ભુલઈ ચુલ, કે ને તાજા દુધ થયા ખટા,
વિયારું ભુલી વયા, ને હોટલજા બિલ વડા ફટા.
ચકીજા ડેણા વયા વેનાઈ, ને ખોટા થયા અટા,
મોબાઈલ નેરે ને તકડ મેં આડા અવરા ભરે ગટા.
દેહ મૈં ભરણાં ભંગાર રોગ ચે આઉં કી હાણે મટા.
હડા થયા નબળાં ને પોય બધાઈના પૅતા રોગા પટા.
નારાણજી જાડેજા
નર