'દુશ્મન દોસ્ત બની ગયો'

એમનો ચહેરો છે એટલો તેજસ્વી,
બુરી નજર પણ આજ એના પ્રેમમાં પડી.
દુશ્મનનો આત્મા થરથરી ઉઠ્યો,
બોલ્યો: મૂર્ખ, એ છે દુનિયાનો ચમકતો સિતારો.
એનો પ્રકાશ રોકવા તું મથ્યો?
થઇ જ્યારે અંતઃસ્ફૂર્ણા,
એ દુશ્મન પણ દોસ્ત બની ગયો.

✍️ વિનિત રાજા

Gujarati Poem by Vinit Raja : 111803430

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now