પૃથ્વી, અગ્નિ ,જળ ,આકાશ, વાયુ: આ પાંચ તત્વોથી 'મનુષ્ય' બને છે.
આમાં PAN CARD અને AADHAR CARD જોડો તો સાત તત્વથી આ મનુષ્ય 'ભારતીય' બને છે અને...
આમાં 'જમન।દાસની ઘારી', 'રામજી દામોદર નું ભુસૂં', 'ગોપાલ નો લોચો' અને છેલ્લે 'ડુમસ ના ભજીયા' જોડો તો આ જ મનુષ્ય અગિયાર તત્વથી પ્યોર *સુરતી* બને છે...
😀😀😀