સૌમ્ય સ્મિત , નખરાળો ચહેરો ,મદમસ્ત ભરી આંખો થી મન હરી ને કોઈ ના દિલ ને હરીને વહાલ વરસાવી ને ભીંજાયેલ દિલ ને અપાર હેત વરસાવી ને તમારા દિલ મા સમાઈ જવા ની લાલસા જાગી વર્ષો બાદ ફરી એ લાલસા ની પ્યાસ તૃપ્ત થયા નો અહેસાસ જ મહેશ્વર છે ને મહેશ્વર માથી મન જ મારા દિલ નુ સરનામુ છે