હવે તો દિવસ જ બપોરથી શરૂ થઈ ને સાંજમાં ખતમ થઈ જાય છે.
પણ તમે પૂછો ને એકવાર દિવસ કેવો રહ્યો? બસ, એમાં જ રાત નથી જતી.

-તેજસ

Gujarati Shayri by તેજસ : 111802735

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now