આ ભીડમાં....અનાયાસે... દોસ્તી બનીગઈ
થોડી ક્ષણો ની મુલાકાત બનીગઈ...
સફર હતી ટૂંકી...
પણ બિખરે સ્વપ્નોની...
યાદ બનીગઈ
વર્ષો પછી સ્વપ્નો પૂરા કરવાની ...
તાકાત બનીગઈ...
થોડી ક્ષણો આ દોસ્તી... વર્ષો જુની બનીગઈ...


કે.બી. મુંગરા

Gujarati Thought by ધારું : 111802598

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now