લાંબો ડગલો મુંછો વાંકડી
શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
તન છોટુ પણ મન મોટું
છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભલો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી
સૌ ગુજરાતી ઓને કુમારપાલસિંહ રાણા (રંગપુર) તરફથી "ગુજરાત સ્થાપના દિવસ" ની હાર્દિક શુભકામના 🌹🙏🏻
જય જય ગરવી ગુજરાત ♥️🙏🏻🚩

Gujarati Quotes by KUMARPALSINH RANA : 111802559

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now