પ્રેમનો એણે કર્યો એકરાર, ભીની રેતીમાં લખીને મારું નામ,
હવે જઈ રહ્યા છે કરવા લગ્ન, ભૂલીને આપેલા વચનો તમામ.

મળતા રાતે છૂપાઈને છત પર જ્યારે, ના હતું ત્યારે સમય કે સ્થળનું ભાન,
એ જ રાત છે ને એ જ છે તારલા, બસ ચાંદ ગયો છે એનું બદલીને ગામ.

-તેજસ

Gujarati Shayri by તેજસ : 111802439

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now