એણે બહું ગંભીરતાથી કહ્યું,
કે એકલી પડી જઈશ તારા મન નાં માર્ગે,
હવે એને કોણ સમજાવે?
કે.......
મારો તો ઉછેર જ એકતલતા એ કર્યો છે.

-Flora Parmar

Gujarati Shayri by Flora Parmar : 111802336

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now