*ખૂબ જ સરસ ગણિત છે !*
*વસ્તુ હોય કે સંબંધ......*
*વિકલ્પ વધે એટલે કિંમત આપોઆપ ઘટી જાય છે....*
લીલી ડાળખી પાસે ગયો ત્યાં,
તે ઝૂકી પડી,
સંબંધોની આંટીઘૂંટી જાણવા
જિંદગી આખી ટૂંકી પડી.
*પુસ્તક હારી ને ટેબલનાં ખૂણામાં પડ્યુ છે.*
*આંગળીઓ બધી મોબાઈલે જીતી લીધી છે.*