લાત મારવાની આદત તો ઓલાદને
માં ના પેટમાં હોય ત્યાર થી હોય છે
પણ ફરક બસ એટલોજ હોય છે
કે પેટમાં હોય ને લાત મારે ત્યારે માં.બાપ નો હરખ નથી સમાતો
અને બુઠાપા માં લાત મારે ત્યારે
આંસું નથી રોકાતા...😭😭😭

-KAUSHIK PATEL

Gujarati Motivational by KAUSHIK PATEL : 111801631

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now