સૂર્યોદય થતાં જ સતત સાથ આપે છે.
સૂર્યાસ્ત થતાં જ બસ એ થાપ આપે છે.
પડછાયા સમ રમત સંબધો રમયા કરે!
સુખના એ સાથી દુઃખમાં થાપ આપે છે.
અનિલ ભટ્ટ

Gujarati Poem by Anil Bhatt : 111801626

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now