એલર્ટ❗
શું થયું ડોક્ટર? અમારી છોકરી કેમ આટલી બિમાર થઈ ગઈ બે દિવસમાં ?
ડોક્ટર : માફ કરજો પણ અત્યારનો સૌથી સામાન્ય પણ સૌથી મોટો અને ગંભીર મુદ્દો છે તમારી છોકરીનો. એને ત્રણ મહિનાની પ્રેગ્નન્સી છે. હજી તમારી છોકરી 14 વર્ષની જ છે. કોણ છે એ પૂછો તમારી છોકરીને?
(છોકરીને પૂછતાં મળતો જવાબ)
છોકરી : એ મને ઓનલાઇન મળ્યો હતો. અત્યારે એનો ફોન ઘણાં સમયથી બંધ આવે છે.