Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું તો નિકળ્યો છું આજે દુનિયાની સફરે,
મને મારી મંજિલની તો કંઈ ખબર નથી...

તને પામવાની આશ લઈને નિકળ્યો છું દુનિયાની સફરે,
તું મને સફરમાં સાથ આપશે કે નહીં એની કંઈ ખબર નથી....

હું તો નિકળ્યો છું નવી શરૂઆત કરવા માટે દુનિયાની સફરે,
બધું ભૂલીને આગળ વધાશે કે એની કંઈ પણ ખબર નથી....

તારી સંગ જીવવાના સપનાં લઈને નિકળ્યો છું દુનિયાની સફરે,
મારું આ સપનું પૂર્ણ થશે કે એની કંઈ પણ ખબર નથી...

હું તો નિકળ્યો છું આજે પોતાની મરજીથી દુનિયાની સફરે,
કંઈક ધાર્યું મનગમતું કામ કરાશે એની કંઈ ખબર નથી...

તારી ખુશીને મારી જ ખુશી સમજીને નિકળ્યો છે દુનિયાની સફરે,
હાર મળશે કે પછી મારી જીત થશે એની કંઈ ખબર નથી...

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111800413
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now