આજ ઉદાસી ભરી ભોર્ કેમ ઊગી છે!
વરુણદેવની પાંપણો પણ કેમ ભીની છે!
રાતે નાના તારા એ આત્મહત્યા કરી હશે,
આકાશ આખું ને સવાર ભીની ઊગી છે.
અનિલ ભટ્ટ

Gujarati Poem by Anil Bhatt : 111800260

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now