કર યુધ્ધ તું જાત સાથે,
ખાલી વાતોમાં શું રસ છે....
ન જીતાય દુનિયા તો શું?
ખુદને જીતાય તોય બસ છે....

-KAUSHIK PATEL

Gujarati Shayri by KAUSHIK PATEL : 111800083

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now