દૂર નહિ પરંતુ પાસે આવું છું,
પ્રેમ કરું છું અને બસ તને જ ચાહું છું,
દુનિયા ભલે મને મોકલીદે સાત સમુદ્ર દૂર,
પરંતુ પ્રેમ જતાવવા તો હું તારી પાસે જ આવું છું.

-KAUSHIK PATEL

Gujarati Shayri by KAUSHIK PATEL : 111800079

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now