જીભ લપસી મારી.... ને થયું રમખાણ
લપસી મુખ તણી સત્ય વાણી
લાગી દુનિયાને તે કડવાણીથી પણ કડવી વાણી
સમજદાર માટે હતી તે શુભવાણી
નાસમજ માટે હતી તે કટુવાણી
સાચા સંબંધ માટે હતું તે મજબૂત બંધન
સ્વાર્થી માટે હતું તે આડંબર
શબ્દો જો લપસ્યો જીભ તણી
થયા પોતાનાં પણ પારકા
જીભ તણી છે આ શબ્દોની મીઠાસ
ના દુભવજો શબ્દોથી કરી વાર
-ख्बती Liba