આ જે ખામોશી તમે મૂકી ગયા છો,
વિશ્વાસ કરી લો,
એ બહુ બોલે છે !

-Hiral Shah

Gujarati Shayri by Hiral Shah : 111799613
Hiral Shah 5 year ago

દિલ મા ઉતરી છે એટલેજ સંભળાય રહી છે

Manjula Gajkandh 5 year ago

ઊંડાણથી સાંભળો આ ખામોશીને, સાચું માનજો, દિલમાં ઉતરી જશે .'ઊર્મિ'

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now