તમે ભલે તમારી મર્યાદા છોડી શકો પણ્
હા હું મારી મર્યાદા જાણું છું. કારણ હું વૈશ્નવ છું.
ઉચ્ચ-નીચ નાં આ સંસારમાં હું મારી જાતને જાણું છું.
અટ્ટ -પટ્ટા રસ્તાઓમાં હું મારી જાતને સંતુલિત રાખું છું.

Gujarati Good Night by ANAND SAMANI : 111799437

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now