દિલમાં દર્દ વધી જાય ત્યારે એને અશ્રુરૂપે વહેવા દેવું.જેથી દિલની વેદના અશ્રુઓ રૂપી બહાર આવી નવી દિશા તરફ આગળ વધી શકાય.આંસુ પીવા નહિ એને વહેવા દેવા જેથી મનની વેદના હળવી થઈ જાય.

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111799411

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now