જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,
જે નામંજૂર હોય તે જ કરવું પડે છે.
રોવાનો અધિકાર નથી આપતું આ જગત,
ક્યારેક લોકોને બતાવવા હસવું પણ પડે છે.

Gujarati Good Night by ANAND SAMANI : 111799219

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now