*વગર મુહૂર્તે જન્મ લેનાર માનવી ,*
*આખી જિંદગી મુહૂર્ત પાછળ દોડ્યા કરે છે*
*અને , એક દિવસ વળી મુહૂર્ત વીના ચાલ્યો પણ જાય છે .*
*🌞વગર મુહૂર્તની મોર્નિંગ 🌞*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
*હું મને ગમું છું. એ મારા જીવનનો જશ્ન છે,*
*અન્ય ને ગમું કે ન ગમું એ તેઓનો પ્રશ્ન છે..!!*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
પરિસ્થિતિ રણ માં ફેંકે તો ...
થોર બનીને ખીલી ઉઠવું ...!..