આજે તારો કોરો કાગળ બંધ આંખે પણ પૂરો વાંચી લીધો,

પ્રેમ માં શબ્દો ની ક્યાં જરૂર હતી બસ ધબકારો વાંચી લીધો.

-SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Gujarati Good Night by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 : 111798980

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now