નાની નાની વાતથી કેમ થઇ જાય છે આટલો ઉદાસ?
થોડીક નિષ્ફળતાથી, નથી થઇ જતી જિંદગી ખલાસ,
હિંમત,આત્મવિશ્વાસ અને શ્રધ્ધાને કરાવીને ખુદમાં જ નિવાસ,
જીવનને એવુ તો માણજે કે, ફેલાતો રહે સઘળે ઉજાસ.

-KAUSHIK PATEL

Gujarati Shayri by KAUSHIK PATEL : 111798957

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now