આજના બાળક નું ખોવાય ગયું બાળપણ
મોબાઇલ માં જાને ભડી ગયું એનું બાળપણ
મોબાઇલ ને લીધે આવી ગયા છે ચશ્માં
સુ છે આ બધા સાચા રસ્તા?
નાથી જાણતો એ સુ થશે આગળ
સુ મોબાઇલ પણ થઈ ગયો છે એક મોટો રાક્ષસ?
બાળકો જોવે છે સારા ભવિષ્ય ના સપના
તો સુ કામે મોબાઈલ લીધા છે હાથ માં!
મોબાઈલ નો ઉપયોગ ઓછો માં ઓછો કરાય
વાંચવા ના શોખ થી વધુ સારા માં સારું થાય
એટલે કવ છું મુકો મોબાઈલ ને લ્યો બુક
મોબાઇલ થી થાય છે દુખે દુઃખ
મોબાઈલ લેવા થી થાય છે નર્ક જેવું દુઃખ
પુસ્તક લેવાથી થાય છે સ્વર્ગ જેવું સુખ
~હર્દિક મેવાડા