*અત્તરની શીશી ગમે તેટલી*
*મહેકતી હોય*
*પતંગિયા તેના પર*
*કદી નથી બેસતા.*

*જેટલા ઓરીજીનલ રહેશો*
*એટલા જ*
*પ્રિય રહેશો.*

-KAUSHIK PATEL

Gujarati Motivational by KAUSHIK PATEL : 111798725

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now