રડવાના કારણ તો કેટલાંય હશે ,
કોઈક હસવાનું કારણ શોધી કાઢીએ...
નારાજ થવાની છૂટ છે પણ,
કોઈક મળવાનું કારણ શોધી કાઢીએ...
અણગમો ભલે હોય દિલમાં છતાં,
કોઈક પ્રેમ કરવાનું કારણ શોધી કાઢીએ...

-KAUSHIK PATEL

Gujarati Shayri by KAUSHIK PATEL : 111798688

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now