Gujarati Quote in Motivational by Mahendra Sharma

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્રિકેટ અને ધંધામાં એક વાત બદલાઈ છે

પહેલાં ક્રિકેટમાં સિક્સ મારવા બેટ્સમેન આગળ આવીને તાકાત લગાવીને સિકસ મારતા.

હવે બેટર ફકત ટેકનિક થી ઉભા ઉભા જ સિક્સર મારે છે.

ધંધામાં પણ એવું જ થયું છે, હવે તાકાત લગાવીને નહિ પણ મગજ અને ટેકનિક એટલે ટેકનોલોજી વાપરી ધંધો વધે છે.

લિ.
-એક ક્રિકેટ પ્રેમી બિઝનેસમેન

Gujarati Motivational by Mahendra Sharma : 111798658
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now