આવતી કાલ માં શું છૂપાયેલું છે તે આપણે કોઈ જાણતા નથી , પણ આજે અને અત્યારે જે સામે છે તેની તો આપણને બરાબર ખબર છે , છત્તા નવાઈ ની વાત એ છે કે અત્યારની પળે અત્યાર ને તૈયાર કરવા ને બદલે તેને આવતીકાલ ની ચિંતા માં આપણે વેડફી કાઢીએ છીએ...
" જીવન માં વિપરીત પરિસ્થિતિ ઓ ને જીવવા માટે આપણો પ્રભાવ નહિ પરંતુ સ્વભાવ કામ લાગે છે."