બધાનું ધ્યાન હો ન હો, હું મારા ધ્યાનમાં રહું,
છે એટલી જ ઝંખના કે વર્તમાનમાં રહું.

અહીં ધરા ઉપર રહું કે આસમાનમાં રહું,
તને હું જ્યારે પણ મળું તો પૂર્ણ ભાનમાં રહું.
- કિરણસિંહ ચૌહાણ

Gujarati Shayri by Rakesh Thakkar : 111798434

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now