મુક્તક
જિજ્ઞાસાને મારી આજે પાંખો જો આવી જાય,
જગનિયંતાની કુશળતા પલમાં સમજાઈ જાય.
સુચારુ દોરી સંચાર અદ્રશ્ય હાથે થાય 'ઊર્મિ',
પાત્ર રંગમંચના ઉત્કૃષ્ટ કલાકાર નિભાવી જાય.
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111798245

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now