🌈કાલે અને આજે દિવસભર રામ નવમીના ઘણા મેસેજ આવ્યા, પણ હ્રદયને સ્પર્શી ગયેલો એક મેસેજ અહીં મૂકું છું-
*મને ગર્વ છે*;
*મારા ધર્મ પર કારણકે* ...
*મારો ધર્મ તહેવારો*
*પર માત્ર પ્રેમ વહાવે છે* .!
*કોઈ પ્રાણીનું લોહી નહી* ......
🐚સમજાય તેને વંદન🐚
🌞સુંદર સવાર ના નમસ્કાર🌞