તારી આ લાખો ની હંસી પાછળ બધું ખુવારી દ‌ઉ.
તારી આ પ્રેમભરી નજર પર સઘળું ઓવારી દ‌ઉ.
તું અસ્તિત્વ મારું, ને તું જ મારી પહેચાન છે,
તારા પર મારી આખી દુનિયા કુરબાન છે.

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111798004

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now