હવે ક્યાં જીવન જીવવા ની
ઈચ્છા થાય છે
હવે તો મોત પહેલા
મરવા ની ઈચ્છા છે
જેની પાસે સાથ ની આશા
હોય તે સલાહ આપી
જાય છે.

-KAUSHIK PATEL

Gujarati Thought by KAUSHIK PATEL : 111797960

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now