શ્વાસ લેવાની પ્રતિક્રિયા વ્યક્ત થાય કે ના થાય, પણ તારું ધબકારા બની જોડાઈ જવું એક અદ્ભુત અહેસાસ છે, પ્રેમ તો મેં જે કર્યો છે જા ને તારાં અસ્તિત્વ
નો સેહવાસ છે....કોઈ એક વ્યક્તિ બતાવી તો જો, એજ શ્વાસ છે અને
એજ ધબકાર છે....

-KAUSHIK PATEL

Gujarati Quotes by KAUSHIK PATEL : 111797791

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now